મકાનોની કિંમતમાં વધારો શું ઓસ્ટ્રેલિયાનું અર્થતંત્ર મજબૂત કરશે?

Source: AAP
કોરોનાવાઇરસના કારણે ઓસ્ટ્રેલિયાના રહેવસીઓએ નાણાકિય પડકારોનો સામનો કર્યો હોવા છતાં પણ દેશના હાઉસિંગ ક્ષેત્રમાં મકાનોની કિંમતમાં વધારો નોંધાયો છે. આ પરિસ્થિતી યથાવત્ રહેશે તો દેશના અર્થતંત્ર પર શું અસર પડશે જાણિએ નિષ્ણાતોના મંતવ્યો.
Share




