અંકોડી ગુંથણનો વલ્ડ રેકોર્ડ : બિરવા છાયા
Birva Chayya Source: Birva Chayya
મધર ઇન્ડીયાસ ક્રોશે ક્વીન નામક અંકોડી ગુંથણ નો શોખ ધરાવતી મહિલાઓ સોશિયલ નેટવર્કીગ ની સાઈટ પર મળી અને બનાવાયા 11,148 ચોરસ મિ. ના બેબી બ્લેન્કેટ - શા માટે બનાવ્યા ? જાણીએ ગુજરાતના કોર્ડીનેટર બિરવા છાયા પાસે થી
Share




