જાણો, નોકરી અને બાળકોના ઉછેર સાથે મહિલાઓ કેવી રીતે પોતાની સારસંભાળ લઇ શકે

Taking care of oneself paves the way for better holistic well-being down the track. Source: Getty Images/d3sign
સેલ્ફ કેર એટલે કે પોતાની સારસંભાળ લેવી. મેડિકલ રીસર્ચ પ્રમાણે, પોતાની સારસંભાળ લેવાથી આરોગ્ય સુખાકારીમાં વધારો થાય છે પરંતુ ઘરની જવાબદારી તથા બાળકોની સારસંભાળ સાથે નોકરી કરતી મહિલાઓ માટે તે બાબત આસાન નથી. સેટલમેન્ટ ગાઇડના આ અહેવાલમાં જાણો રોજીંદા જીવનમાં કેવી રીતે પોતાની સારસંભાળ લઇ શકાય અને તેના દ્વારા કેવા ફાયદા થઇ શકે છે.
Share