ખજાનચી જોશ ફ્રાયડનબર્ગે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયાની વસ્તીમાં નિવૃત્ત જનસંખ્યા એક "આર્થિક ટાઈમ બૉમ્બ" સમાન છે જેને નાબૂદ કરવા ઓસ્ટ્રેલિયન વડીલોએ મોટી ઉંમર સુધી કામ - નોકરી કરવી જોઈએ પરંતુ ૫૫ વર્ષથી મોટી ઉંમરના લોકો માટે નોકરી મેળવવી પણ ખુબ મુશ્કેલ છે.