કાર્યસ્થળે થતી ઇજા અને અકસ્માતથી બચવા વિવિધ ભાષામાં સામગ્રી ઉપલબ્ધ

Memories of a workplace accident 15 years ago, are still raw in his memory says Sunny Dugal Source: SBS-Hashela Kumarawansa
નોકરીના સ્થળ પર થતી ઇજા તથા અકસ્માતથી બચવા માટે બહુસાંસ્કૃતિક સમાજના લોકો કેવી બાબતોનું ધ્યાન રાખી શકે તે માટે વર્કસેફ વિક્ટોરીયા દ્વારા એક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત 19 ભાષઓમાં સામગ્રી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
Share