ઓસ્ટ્રેલિયામાં નવી આવેલ બહેનો માટે લીન ઈન સંસ્થા દ્વારા એક વર્કશોપ
Team Lean In Source: Image source: Gauri Ahuja
ઓસ્ટ્રેલિયામાં નવી આવેલ બહેનો ઝડપથી અહીંનાં જીવનમાં ગોઠવાઈ શકે એ માટે આવતા ઑગસ્ટ મહિનામાં લીન ઈન સંસ્થા દ્વારા એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. લીન ઈન ટીમનાં ગૌરી આહુજા વિગતે વાત કરે છે એ વિષે અને એમની સંસ્થાનાં અન્ય કર્યો વિશે જેલમ હાર્દિક સાથે.
Share