Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

વર્લ્ડ કપ અપડેટ: મેક્સિકો નોકઆઉટમાં, કેનેડાએ રેકોર્ડ નોંધાવ્યો

Mexico - Korea Republic World Cup Daily

Mexico's Luis Romo, third left, celebrates with his teammates after scoring during the World Cup Group A soccer match between Mexico and South Korea in Zapopan, near Guadalajara, Mexico. (AP Photo/Natacha Pisarenko). Source: AP / Natacha Pisarenko/AP Photo/Natacha Pisarenko

મેક્સીકન ફૂટબોલ ટીમ કોરિયા રીપબ્લિકને હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026 માં આગલા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. કેનેડાએ કતર સામે 6-0થી વિજય મેળવીને રેકોર્ડ નોંધાવ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડે બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિનાને 4-1થી હરાવ્યું.


Published

Presented by Vatsal Patel

Source: SBS



Share this with family and friends


મેક્સીકન ફૂટબોલ ટીમ કોરિયા રીપબ્લિકને હરાવીને ફિફા વર્લ્ડ કપ 2026 માં આગલા રાઉન્ડમાં પહોંચનારી પ્રથમ ટીમ બની છે. કેનેડાએ કતર સામે 6-0થી વિજય મેળવીને રેકોર્ડ નોંધાવ્યો છે. સ્વિટ્ઝર્લેન્ડે બોસ્નિયા એન્ડ હર્ઝેગોવિનાને 4-1થી હરાવ્યું.


ફિફા વર્લ્ડ કપ 2026™ ની તમામ 104 મેચોને SBS ON Demand પર લાઇવ અને મફત સ્ટ્રીમ કરો, જેમાં સંપૂર્ણ રિપ્લે, મીની મેચ અને હાઇલાઇટ્સ સમગ્ર ટૂર્નામેન્ટમાં ઉપલબ્ધ છે.  https://www.sbs.com.au/ondemand/fifa-world-cup-2026

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now