SKIP TO MAIN CONTENT

નવા પિતા બનેલા પુરુષો માટે નિઃશુલ્ક SMS સેવા

Unnati and Hiren Raj
Unnati and Hiren Raj Source: Unnati and Hiren Raj

ઉન્નતિ અને હિરેન રાજના પ્રથમ બાળકના જન્મ વખતે તેમના માતા-પિતા તેમની પાસે ન હતા. બાળઉછેર વિષે નાની મોટી સલાહ અને માર્ગદર્શન માટે હિરેનભાઈએ એક નિઃશુલ્ક SMS સેવા અજમાવી જોઈ. નીતલ દેસાઈ સાથેના વાર્તાલાપમાં તેઓ સમજાવે છે કે આ સેવા કેવી રીતે કામ કરે છે અને કોને કામ લાગે તેવી છે.

Published

Updated

By Nital Desai

Source: SBS

Skip to podcast episode content

ઉન્નતિ અને હિરેન રાજના પ્રથમ બાળકના જન્મ વખતે તેમના માતા-પિતા તેમની પાસે ન હતા. બાળઉછેર વિષે નાની મોટી સલાહ અને માર્ગદર્શન માટે હિરેનભાઈએ એક નિઃશુલ્ક SMS સેવા અજમાવી જોઈ. નીતલ દેસાઈ સાથેના વાર્તાલાપમાં તેઓ સમજાવે છે કે આ સેવા કેવી રીતે કામ કરે છે અને કોને કામ લાગે તેવી છે.

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now