વિશ્વ વારસા દિવસ
Image shared by Navin Joshi Source: SBS Gujarati
વિશ્વ વારસા દિવસ નિમિત્તે કચ્છ - ગુજરાત માં આવેલ સિંધુ ખીણ ની સંસ્કૃતિની એવી જગ્યાઓ કે જે 5000 વર્ષ પહેલા ની માનવસંસ્કૃતિ ની ધરોહર છે. આ અંગે જાણકારી આપી રહ્યા છે ગુજરાત ઈતિહાસ પરિષદ ના પ્રમુખ નરેશભાઈ અંતાણી.
Share




