હેનલી પાસપોર્ટ ઇન્ડેક્ષ દ્વારા જારી કરવામાં આવેલી યાદી મુજબ, સિંગાપોરનો પાસપોર્ટ સૌથી શક્તિશાળી પાસપોર્ટ બન્યો છે. ઓસ્ટ્રેલિયાના નાગરિકો હવે વધુ દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકે છે. ભારત, ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટની સ્થિતિ તથા કેટલા દેશોમાં વિઝા-ફ્રી મુસાફરી કરી શકાય છે એ વિશે અહેવાલમાં માહિતી મેળવો.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.






