1 નવેમ્બર 1994 થી દર વર્ષે વીગન આહાર પદ્ધતિ થી થતા લાભ અંગે જાગૃતિ કેળવવા વિશ્વ વીગન દિવસ ઉજવવામાં આવે છે. દેશ- દુનિયામાં સ્વિકારાયેલ આ આહાર પદ્ધતિના લાભ અને વીગન વાનગીઓ વિષે વીગન આહાર પદ્ધતિના પ્રચારક અંજલિ તેજની અને ઉમેશ ઠક્કરે કરેલ વાતચીત .
Share
LIVE, FREE and EXCLUSIVE

Published
By Harita Mehta
Source: SBS
Share this with family and friends

