"મારા જીવન ની મહિલાઓ" વિષય પર ગીત લેખન સ્પર્ધા
Pink Sari Project Source: NSW Multicultural Health Services
પિંક સારી પ્રોજેક્ટ વડે ભારતીય અને શ્રીલંકન મહિલાઓ માં સ્તન કેન્સર ના સ્ક્રીનિંગ અંગે જાગૃતિ ફેલાવવાના હેતુ થી ગીત લેખન સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ પુખ્તવય ની વ્યક્તિ કે વ્યાવસાયિક ગીત લેખકો આ સ્પર્ધા માં ભાગ લઈ શકશે. આ ગીત લેખન સ્પર્ધા ની થીમ છે " The women in my life. આ અંગે વધુ વિગતો જણાવી રહ્યા છે પિંક સારી પ્રોજેક્ટ સાથે જોડાયેલા અપર્ણા તિજોરીવાલા .
Share




