૨૦૧૬ - ઝરા હટકે ઘટનાઓ
Harriet Shing Twitter Source: Harriet Shing Twitter
ચારે બાજુ થી આવતા યુદ્ધ , આંતરવિગ્રહ અને ત્રાસવાદના સમાચારો વચ્ચે ૨૦૧૬ ના બાર મહિના દરમ્યાન ઘણું એવું બની ગયું જેના થી મલકી ઉઠાય. આવો એવી કેટલીક અસામાન્ય ઘટનાઓ ફરીથી વાગોળીયે.
Share
