ઓસ્ટ્રેલીયન ફૂટી માં ઇશાન શાહ
Ishan Shah and Bhumika Shah Source: SBS Gujarati
ઓસ્ટ્રેલીયાની આગવી રમત છે ફૂટી જેમાં વિવિધ દેશથી આવતા વસાહતીઓ પણ જોડાય તે માટે AFL (ઓસ્ટ્રેલીયન ફૂટબોલ લીગ) કાર્યરત છે .માત્ર પ્રેક્ષક તરીકે જ નહિ પણ મેદાન માં ઉતરે ફૂટી રમવા . સિડની ના દસ વર્ષીય ઇશાન શાહ સ્થાનિક ક્લબ માં થોડા વર્ષો થી ફૂટી રમતા આવ્યા છે જો કે AFL સાથે નો તેમનો સંબંધ ત્યાર નો છે જયારે ચાલતા પણ નહોતા શીખ્યા . આજે ઘર માં બધા સિડની સ્વોન્સ ના ફેન છે . નીતલ દેસાઈ સાથે ના વાર્તાલાપ માં ઇશાન અને ભૂમિકા શાહએ એક અજાણી રમત તરફ કેવી રીતે આકર્ષાયા તેના વિષે વાત કરી . Please leave your comments and feedback on SBS Gujarati Facebook Page.
Share




