આ વર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમ "કલ્લોલ" માં શું નવું છે ?
SBS Gujarati Source: SBS Gujarati
ગુજરાતી સમાજ ઓફ NSW નિયમિત રીતે બાળકો ના સાંસ્કૃત્તિક કાર્યક્રમ કલ્લોલ નું આયોજન કરે છે. દરેક વાર એક થીમ પસંદ થાય છે અને સૌથી નાના ભૂલકાંઓ નું એક ગ્રુપ પહેલીજ વાર મંચ પાર આવે છે. અમે વાત કરી એવાજ કેટલાક પ્રથમવાર ના કલાકારો સાથે . આ વર્ષ ના થીમ વિષે માહિતી આપી રહ્યા છે અપેક્ષા પટેલ , મેહા શાહ અને શ્રદ્ધા ચૌધરી
Share




