Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયાના ભાજપ કાર્યકરો જશે મતદાન કરવા - ઓસ્ટ્રેલિયા ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઝહિર પાટીદાર

Zaheer Patidaar, President of BJP's minority cell in Australia
Zaheer Patidaar, President of BJP's minority cell in Australia Source: SBS Gujarati

ઓસ્ટ્રેલિયા ખાતે ભાજપ અને ભાજપના લઘુમતી મોરચા દ્વારા વિવિધ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવા ઓસ્ટ્રેલિયા ભાજપ શાખા કાર્યરત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ઘોષિત થઇ છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઝહીર પાટીદારે એસ બી એસ સાથે ચૂંટણીલક્ષી વાતચીત કરી હતી.

Published

Updated

By Harita Mehta

Source: SBS

Share this with family and friends

ઓસ્ટ્રેલિયા ખાતે ભાજપ અને ભાજપના લઘુમતી મોરચા દ્વારા વિવિધ રાજકીય અને સામાજિક પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. બંને દેશો વચ્ચે સંબંધ મજબૂત કરવા ઓસ્ટ્રેલિયા ભાજપ શાખા કાર્યરત છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ઘોષિત થઇ છે ત્યારે ઓસ્ટ્રેલિયાના ભાજપ લઘુમતી મોરચાના પ્રમુખ ઝહીર પાટીદારે એસ બી એસ સાથે ચૂંટણીલક્ષી વાતચીત કરી હતી.

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now