SBS Gujarati News Bulletin 30 March 2020

Almost 60,000 businesses had signed up for the scheme within hours of it being announced on Monday afternoon. Source: AAP
કેન્દ્ર સરકારે પખવાડિક 1500 ડોલર વેતન સહાયની જાહેરાત કરી, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી, તાસ્માનિયામાં કોરોનાવાઇરસથી પ્રથમ મૃત્યુ નોંધાયા, ઇન્સ્યોરન્સ કંપનીઓએ પ્રીમિયમનો વધારો મુલતવી રાખ્યો.
Share




