Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio
SBS ગુજરાતી

જોબસિકર સહિતની ચૂકવણીનો ગેરલાભ લેતા લોકો સામે કાર્યવાહી શરૂ

People are seen in a long queue outside a Centrelink. Source: AAP

નોકરી મેળવવા માટે યોગ્ય પ્રયત્નો ન કરી જોબસિકરનો ખોટી રીતે લાભ લેતા લોકોની ફરિયાદ માટે કેન્દ્ર સરકારે હોટલાઇન શરૂ કરી, અત્યાર સુધીમાં 300 જેટલા લોકોની ફરિયાદ કરાઇ.

હાઇલાઇટ્સ

  • હાલમાં ઓસ્ટ્રેલિયામાં જોબસિકરની ચૂકવણીનો લાભ લેતા હોય તેવા લોકોની સંખ્યા લગભગ 1.1 મિલીયન જેટલી છે. 
  • અત્યાર સુધીમાં નોકરીદાતાઓ દ્વારા લગભગ 300 લોકોની સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાંથી 240 લોકો સામે શરતોનું પાલન ન કરવા બદલ તપાસ શરૂ થઇ છે. 
  • શરતોમાં નોકરી ઉપલબ્ધ કરાવતી હોય તેવી સંસ્થાની મુલાકાત તથા તેમની સાથે સતત સંપર્ક, નોકરીની શોધ કરવી તથા તે માટે અરજી કરવી, નોકરી મેળવવા માટેની યોગ્ય ટ્રેનિંગ કે લાયકાત મેળવવાનો સમાવેશ થાય છે. 

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
જોબસિકર સહિતની ચૂકવણીનો ગેરલાભ લેતા લોકો સામે કાર્યવાહી શરૂ 07/06/2021 03:45 ...
૧૫ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 15/10/2021 04:39 ...
ઓસ્ટ્રેલિયામાં ફાફડા - જલેબી સાથે દશેરાપર્વની ઉજવણી 15/10/2021 12:16 ...
૧૪ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 14/10/2021 04:25 ...
૧૩ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 13/10/2021 06:30 ...
વિદેશમાં વસતા ભારતીયોને વતનની નવરાત્રીની યાદ અપાવતો ગરબો 13/10/2021 10:35 ...
૧૨ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 12/10/2021 06:18 ...
ઓસ્ટ્રેલિયામાં પ્રાપ્ત થતા વિવિધ Bridging Visa તથા તેની શરતો વિશે જાણો 12/10/2021 08:40 ...
૧૧ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 11/10/2021 06:00 ...
ફિક્સ્ડ કે વેરીએબલ - જાણો વિવિધ પ્રકારની હોમ લોનના ફાયદા અને શરતો વિશે 11/10/2021 06:26 ...
View More