જાણો, માઇગ્રન્ટ્સ ઓસ્ટ્રેલિયામાં રીકન્શિલિયેશનની ઉજવણીમાં કેવી રીતે ભાગ લઇ શકે

News

Source: WILLIAM WEST/AFP via Getty Images

નેશનલ રીકન્શિલિયેશન વીક એ તમામ ઓસ્ટ્રેલિયન્સને દેશના ઇતિહાસ, સંસ્કૃતિ તથા સિદ્ધીઓ વિશે જાણી એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો સાથે એક સુમેળભર્યો સંબંધ બાંધવાની તક આપે છે. તાજેતરમાં જ ઓસ્ટ્રેલિયા સ્થાયી થયા હોય તેવા માઇગ્રન્ટ્સ આ ઉજવણીમાં કેવી રીતે ભાગ લઇ શકે વિશે માહિતી મેળવીએ.


વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now