Coming Up Wed 4:00 PM  AEDT
Coming Up Live in 
Live
Gujarati radio

ઓસ્ટ્રેલિયા સ્થિત ટોચની 6 સામાજિક સંસ્થાઓ ભારતની મદદે

Source:

ભારતમાં વણસી રહેલી કોરોનાવાઇરસની પરિસ્થિતીને કાબૂમાં લેવા ઓસ્ટ્રેલિયન સરકારે તો ભારતને રાહતસામગ્રી ઉપલબ્ધ કરાવી જ છે પરંતુ હવે આ સેવાકાર્યમાં ઓસ્ટ્રેલિયાની ટોચની 6 નોટ-ફોર-પ્રોફિટ સામાજિક સંસ્થાઓ પણ જોડાઇ છે. તેમણે દેશના રહેવાસીઓને પણ આ કાર્યમાં યોગદાન આપવાની અપીલ કરી છે. વિગતો મેળવીએ આ અહેવાલમાં...

Highlights

  • ભારતને મદદ કરવા માટે ઓસ્ટ્રેલિયન ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ નેટવર્ક તથા યુનિસેફ ઓસ્ટ્રેલિયા સહીત અનેક ટોચની સેવાભાવી સંસ્થાઓ દ્વારા ઇમરજન્સી મિટીંગ રાખવામાં આવી.
  • ઓસ્ટ્રેલિયાની 6 સંસ્થાઓએ દેશની અન્ય સામાજિક અને આરોગ્યલક્ષી સંસ્થાઓને ભારતની મદદમાં જોડાવાની હાકલ કરી છે.
  • કોરોનાવાઇરસની મહામારીના સમયમાં ભારતને વધુ સહાય મોકલવા ઓસ્ટ્રેલિયાની સરકારને પણ અપીલ કરવામાં આવી છે.

ALSO READ

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website:  www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.

Coming up next

# TITLE RELEASED TIME MORE
ઓસ્ટ્રેલિયા સ્થિત ટોચની 6 સામાજિક સંસ્થાઓ ભારતની મદદે 13/05/2021 08:34 ...
૧૫ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 15/10/2021 04:39 ...
ઓસ્ટ્રેલિયામાં ફાફડા - જલેબી સાથે દશેરાપર્વની ઉજવણી 15/10/2021 12:16 ...
૧૪ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 14/10/2021 04:25 ...
૧૩ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 13/10/2021 06:30 ...
વિદેશમાં વસતા ભારતીયોને વતનની નવરાત્રીની યાદ અપાવતો ગરબો 13/10/2021 10:35 ...
૧૨ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 12/10/2021 06:18 ...
ઓસ્ટ્રેલિયામાં પ્રાપ્ત થતા વિવિધ Bridging Visa તથા તેની શરતો વિશે જાણો 12/10/2021 08:40 ...
૧૧ ઓક્ટોબર ૨૦૨૧ના મુખ્ય સમાચાર 11/10/2021 06:00 ...
ફિક્સ્ડ કે વેરીએબલ - જાણો વિવિધ પ્રકારની હોમ લોનના ફાયદા અને શરતો વિશે 11/10/2021 06:26 ...
View More