ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડના 60 સુપરમાર્કેટ્સ પ્લાસ્ટિકના વપરાશમાં ઘટાડો કરશે

Bread wrapped in plastic

More than 60 supermarket chains and major companies across Australia, New Zealand and the Pacific have signed a pact to reduce plastic pollution Source: unsplash.com/Ronise daluz

પર્યાવરણની જાળવણીમાં મહત્વનો ભાગ ભજવતા પ્લાસ્ટિકના કચરાનું પ્રમાણ ઘટાડવા વૈશ્વિક સ્તરે પગલાં લેવાઈ રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડના 60 સુપરમાર્કેટ્સે વર્ષ 2025 સુધીમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાનો નિર્ણય લીધો છે. અને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા નિર્ધારિત સમય કરતા ચાર વર્ષ વહેલા પ્લાસ્ટિકની અમુક વસ્તુઓ પર પ્રતિબંધ મુકશે. ઓસ્ટ્રેલિયામાં પ્લાસ્ટિકનો કચરો ઘટાડવા અમલમાં આવી રહેલા ફેરફારની વિગતો મેળવીયે આ અહેવાલમાં.


Highlights:

  • પર્યાવરણની જાળવણીની જવાબદારી પ્રદુષણ ફેલાવનાર દેશો અને તેની તાત્કાલિક અસરથી પીડાતા દેશો વચ્ચે વહેંચવાની યોજના તાજેતરમાં સમાપ્ત થયેલ G -7  બેઠકમાં રજૂ કરવામાં આવી હતી.
  • ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડના 60 સુપરમાર્કેટ્સે વર્ષ 2025 સુધીમાં પ્લાસ્ટિકનો વપરાશ ઓછો કરવાનો નિર્ણય લીધો છે.
  • વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા રાજ્ય વર્ષના અંત સુધીમાં પ્લાસ્ટિક બેગ, પ્લેટ્સ, બાઉલ, કપ તથા કટલરી પર પ્રતિબંધ લગાવશે. 

ALSO LISTEN

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now