Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE starting June 12 2026

વૃદ્ધ ઓસ્ટ્રેલિયનોને શ્વાસના ગંભીર રોગથી રક્ષણ આપતા મફત રસીકરણની જાહેરાત

INFLUENZA FLU STOCK

RSV is often mistaken for a cold or influenza (AAP) Credit: AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Angelica Waite, Genevieve Lamond

Presented by Sushen Desai

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


કેન્દ્ર સરકારે શ્વસન સંબંધી જીવલેણ વાયરસથી રક્ષણ આપવા માટે વૃદ્ધ ઓસ્ટ્રેલિયનો માટે મફત R-S-V રસીકરણની જાહેરાત કરી છે. $445 મિલિયનના આ મહત્વપૂર્ણ રોકાણથી હવે 75 અને તેથી વધુ વયના ઓસ્ટ્રેલિયનો, તેમજ 60 કે તેથી વધુ વયના એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર લોકો મે મહિનાના મધ્યથી આ મફત રસીકરણનો લાભ લઈ શકશે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now