What is Coercive Control?
SBS’ series - 'See What You Made Me Do' બુધવાર 5મી મેના રોજ 8.30 વાગ્યે પ્રસારિત થશે. SBS અથવા SBS On Demand પર નિશૂલ્ક જોઇ શકાશે. ત્રણ ભાગમાં વહેંચાયેલી આ શ્રેણી 5, 12 તથા 19 મેના રોજ પ્રસારિત થશે અને તેનું પુન-પ્રસારણ રવિવાર રાત્રે 9.30 વાગ્યે SBS VICELAND પર થશે.
જો તમે, કોઇ બાળક અથવા અન્ય વ્યક્તિ તાત્કાલિક જોખમમાં હોય તો 000 નો સંપર્ક કરો.
જો તમે અથવા તમારી જાણકારીમાં હોય તેવી વ્યક્તિને મદદની જરૂર હોય તો, 1800 RESPECT at 1800 737 732 અથવા 1800RESPECT.org.au નો સંપર્ક કરો.
Kids Helpline at 1800 55 1800 અથવા kidshelpline.com.au ની મુલાકાત લો.
Call Men’s Referral Service 1300 766 491 or go to ntv.org.au
Lifeline નો 13 11 14 પર સંપર્ક કરો અથવા www.lifeline.org.au ની મુલાકાત લો.