ગુજરાતી મુસ્લિમ પરિવારો વતનની રમઝાન તથા ઇદની પરંપરાને ઓસ્ટ્રેલિયામાં પણ જાળવી રાખીને રોજા પાળી રહ્યા છે. બ્રિસ્બેન સ્થિત ઇસ્લામિક કોલેજ ઓફ બ્રિસ્બેનના CEO અલીભાઈ કાદરીએ ઓસ્ટ્રેલિયામાં વસતા મુસ્લિમ બિરાદરો કેવી રીતે રમઝાન મહિના દરમિયાન રોજા પાળે છે તથા ઇદની ઉજવણી કરે છે તે અંગે SBS Gujarati ને ખૂબ રસપ્રદ માહિતી આપી હતી.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm







