SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં સામાજીક સુરક્ષા પૂરી પાડતા કર્મચારીઓને રાખડી બાંધી રક્ષાબંધનની ઉજવણી

Credit :Superintendent Jason Joyce, Commander of the Riverstone Police Area Command, Rajal Shah, Aditya Shende
Credit: Superintendent Jason Joyce, Commander of the Riverstone Police Area Command, Rajal Shah, Aditya Shende

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Mirani Mehta

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


રક્ષાબંધન, તહેવાર કે જેને બહેન અને ભાઇના પ્રેમનું પ્રતિક માનવામાં આવે છે. આ તહેવાર ઓસ્ટ્રેલિયાની હિન્દુ સ્વયંસેવક સંઘ સમુદાયમાં સુરક્ષા સેવાઓ સાથે જોડાયેલા લોકો સાથે રક્ષાબંધન મનાવવામાં આવે છે. આ અંગે રીવરસ્ટોન પોલિસ એરીયા કમાન્ડના સુપ્રિટેન્ડેન્ટ જેસન જોયસ, હિન્દુ સ્વયંસેવક સંઘના જોઇન્ટ સેક્રેટરી આદિત્ય શેન્ડે અને સ્વયંસેવક રાજલ શાહે SBS Gujarati સાથે વાત કરી હતી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now