ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો
ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ (ATO) ના ગોલ્ડ કોસ્ટ સ્થિત ૩૨ વર્ષીય કર્મચારી પર પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને સંગઠિત ગુનાહિત જૂથોને સંવેદનશીલ સરકારી માહિતી લીક કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. AFP, NACC અને ATO ની 'ઓપરેશન એસ્ક-જર્બોઆ' હેઠળની સંયુક્ત તપાસ દરમિયાન ૧૦ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ તેના સરફર્સ પેરાડાઇઝ સ્થિત ઘરે દરોડો પાડતા જપ્ત થયેલા ડિજિટલ સાધનોમાંથી બાળ શોષણની સામગ્રી પણ મળી આવી હતી
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM






