SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયામાં મોટી ટેક કંપનીઓના AI રોકાણ અને સ્થાનિક કલાકારોના કોપીરાઈટ હકો વચ્ચે મથામણ

QUESTION TIME
Policy on AI-related issues looms as a massive challenge for Prime Minister Anthony Albanese and his government (AAP) Source: AAP / MICK TSIKAS/AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Tee Mitchell

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ઓસ્ટ્રેલિયા સરકાર વૈશ્વિક ટેક કંપનીઓ પાસેથી AI અને ડેટા સેન્ટર્સનું રોકાણ મેળવવા પ્રયાસ કરી રહી છે, પણ તેની સામે સ્થાનિક કલાકારોના કન્ટેન્ટ સુરક્ષા માટે 'ઓપ્ટ-આઉટ' મોડેલ પર વિચાર કરાઈ રહ્યો છે. આ મોડેલ હેઠળ કલાકારોએ પોતાની કૃતિઓને AI ટ્રેનિંગથી બચાવવા માટે પોતે જ સક્રિય પગલાં લેવા પડશે, જેનો સેનેટર ડેવિડ પોકોક અને કલાકારો ભારે વિરોધ કરી રહ્યા છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now