SKIP TO MAIN CONTENT

કાર્યસ્થળે AI નો ઉપયોગ વધ્યો, વપરાશને નિયંત્રણમાં લાવવા વ્યૂહરચના બનાવવાની માંગ

AI ROBOTS WORKPLACES
Reza Faqiri, an Amazon floor manager, poses with an Amazon robot at Amazon Robotics Fulfilment Centre in Sydney, Friday, October 18, 2024. Amazon robotRobotics and AI are helping some people avoid mundane and repetitive physical tasks, and are being increasingly accepted in Australian workplaces. (AAP Image/Dean Lewins) NO ARCHIVING Source: AAP / DEAN LEWINS/AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Deborah Groarke

Presented by Mirani Mehta

Source: SBS



Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


એક નવા અહેવાલમાં પ્રમાણે એવી દલીલ કરવામાં આવી છે કે ઓસ્ટ્રેલિયા પાસે કાર્યસ્થળમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્ટના વધુ પડતા ઉપયોગને નિયંત્રિત કરવા માટે કોઇ રાષ્ટ્રીય વ્યૂહરચના નથી. આ મુદ્દાની તપાસ કરવા માટે એડિલેડમાં એક AI ફોરમ યોજાઈ રહી હોવાથી આ અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યો છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now