ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો
જ્યારે પણ દર્દીની સુરક્ષાની વાત આવે છે, ત્યારે સામાન્ય રીતે આપણું ધ્યાન ડોક્ટરો, નર્સો અને ઓપરેશન થિયેટર તરફ જ જાય છે; હોસ્પિટલના રસોડામાં ચાલતી કામગીરી તરફ ભાગ્યે જ કોઈનું ધ્યાન જતું હોય છે. પરંતુ રોયલ મેલબોર્ન હોસ્પિટલ જેવા મોટા એક્યુટ કેર સેન્ટરમાં દર્દી સુધી પહોંચતી ભોજનની દરેક થાળી તેના જીવન અને આરોગ્ય સાથે સીધી જોડાયેલી હોય છે. વિશ્વ દર્દી સુરક્ષા દિવસ નિમિત્તે, આ એપિસોડમાં આપણે રોયલ મેલ્બર્ન હોસ્પિટલના હેડ શેફ એન્થની ગ્રેસો પાસે જાણો કે દર્દીઓના ભોજન પાછળ કેટલી ચીવટ અને ચોકસાઈ રાખવામાં આવે છે
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM






