Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

ઓસ્ટ્રેલિયામાં ડૂબવાના કારણે થતા મૃત્યુની સંખ્યા વધતા સંકટનો સામનો કરવાની યોજના જાહેર

Kids participate in swimming lessons at the Lane Cove Aquatic Centre in Sydney (AAP)

Kids participate in swimming lessons at the Lane Cove Aquatic Centre in Sydney Source: AAP / AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


Published

By Sydney Lang

Presented by Mirani Mehta

Source: SBS




Share this with family and friends


ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


વર્તમાન ઉનાળાની શરૂઆતથી, ઓસ્ટ્રેલિયામાં ડૂબવાથી 33 લોકોના મોત થયા છે. કોવિડ-19 મહામારી પછી ડૂબવાના કિસ્સા વધ્યા છે., ઓસ્ટ્રેલિયન વોટર સેફ્ટી કાઉન્સિલે એક નવી ઓસ્ટ્રેલિયન વોટર સેફ્ટી સ્ટ્રેટેજી 2030 બહાર પાડી છે, જે આ દાયકાના અંત સુધીમાં ડૂબવાથી થતા મૃત્યુમાં 50 ટકાનો ઘટાડો કરવાનો રાષ્ટ્રીય પ્રયાસ છે. વધુ વિગતો અહેવાલમાં મેળવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now