SKIP TO MAIN CONTENT

યુએન સિક્યુરિટી કાઉન્સિલની બેઠક માટે ઓસ્ટ્રેલિયાનું મોટું પ્રચાર અભિયાન

ANTHONY ALBANESE UNITED STATES VISIT
Australia’s Prime Minister Anthony Albanese speaks to journalists at a press conference ahead of the United Nations General Assembly in New York, Sunday, September 20, 2026. (AAP Image/Mick Tsikas) NO ARCHIVING Source: AAP / MICK TSIKAS/AAPIMAGE

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Yasmine Alwakal

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ઓસ્ટ્રેલિયાએ ૨૦૨૯-૩૦ માટે યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં અસ્થાયી સ્થાન મેળવવા અને આબોહવા પરિવર્તન તેમજ પ્રાદેશિક સુરક્ષા જેવા મુદ્દાઓ પર વૈશ્વિક નેતૃત્વ કરવા સત્તાવાર દાવેદારી શરૂ કરી છે. જોકે, જેલમાં ઇન્ડિજીનસ બાળકોની વધતી સંખ્યા અંગે યુએન સમિતિની તાકીદની ચેતવણી અને અભિયાનના ખર્ચ અંગે સ્થાનિક વિપક્ષની ટીકાઓએ સરકારની ચિંતામાં વધારો કર્યો છે

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now