SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયાના ગ્રામીણ વિસ્તારોમાં અને પ્રવાસીઓ માટે ડૂબવાનું જોખમ વધુ

Drownings reach 10-year high in Australian adults aged 25 to 34
Source: ABC Australia

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Essam Al-Ghalib, Christopher Tan

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


તાજેતરમાં જાહેર કરાયેલા નેશનલ ડ્રાઉનિંગ રિપોર્ટ 2026 અનુસાર છેલ્લા 12 મહિનામાં ઓસ્ટ્રેલિયામાં પાણીમાં ડૂબી જવાથી 313 લોકોના મોત નોંધાયા છે, જે દાયકાની સરેરાશ કરતાં 10% વધારે છે. આ રિપોર્ટ ઓસ્ટ્રેલિયામાં જળ સુરક્ષા અંગેની ગંભીર અસમાનતા દર્શાવે છે; મોટા શહેરોની સરખામણીએ ગ્રામીણ વિસ્તારોમાં ડૂબી જવાનો દર લગભગ ત્રણ ગણો અને અંતરિયાળ વિસ્તારોમાં ચાર ગણો વધારે છે

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now