SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયાના નવા 'ડિજિટલ ડ્યુટી ઓફ કેર' કાયદા પર રાજકીય મતભેદ

Australians will have the option to turn off social media algorithms designed to be addictive under the federal government's proposed Digital Duty of Care laws.
Australians will have the option to turn off social media algorithms designed to be addictive under the federal government's proposed Digital Duty of Care laws.

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Tee Mitchell

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ઓસ્ટ્રેલિયા સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને નિયંત્રિત કરવા માટે 'ડિજિટલ ડ્યુટી ઓફ કેર' બિલ રજૂ કર્યું છે, જેનો મુખ્ય હેતુ બાળકોને હાનિકારક સામગ્રીથી સુરક્ષિત કરવાનો અને ટેક કંપનીઓને જવાબદાર બનાવી $109 મિલિયન સુધીનો દંડ ફટકારવાનો છે. જોકે, વિપક્ષી ગઠબંધને આ પ્રસ્તાવને 'રાજકીય સેન્સરશીપ માટે ખુલ્લો પરવાનો' ગણાવી તેનો સખત વિરોધ કર્યો છે, જ્યારે મંત્રીને આપવામાં આવેલી વ્યાપક સત્તાઓ પર નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now