SKIP TO MAIN CONTENT

ઓગસ્ટ 2026ની રેકોર્ડબ્રેક ગરમીથી આલ્પ્સના ગ્લેશિયર્સનું ઝડપથી ઓગળ્યા

France Mont Blanc Climate Change
An Alpine chough sits on a roof at the Aiguille du Midi, in Chamonix, France, Saturday, Sept. 5, 2026. Source: AP / Laurent Cipriani/AP Photo/Laurent Cipriani

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


Published

By Alan Lee

Presented by Sushen Desai

Source: SBS


Skip to podcast episode content

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો


ઓગસ્ટ 2026માં વૈશ્વિક તાપમાન પૂર્વ-ઔદ્યોગિક સ્તરથી 1.5°C વટાવી જતાં અને રેકોર્ડતોડ ગરમી પડતાં ઇટાલિયન આલ્પ્સના ગ્લેશિયર્સ અભૂતપૂર્વ ઝડપે પીગળી રહ્યા છે. શિયાળાના બરફનું રક્ષણાત્મક પડ ન બચવાને કારણે ગ્લેશિયર્સ પોતાની પુનઃનિર્માણ ક્ષમતા ગુમાવી રહ્યા છે, જેના પરિણામે દોસ્દે ગ્લેશિયર આ વર્ષે 31 મીટર પાછળ હટી ગયો છે અને ફોરની ગ્લેશિયર ત્રણ અલગ ભાગોમાં વહેંચાઈ ગયો છે. છેલ્લા 150 વર્ષની સરેરાશ કરતાં 3 ડિગ્રીથી વધુ તાપમાન નોંધાતાં વૈજ્ઞાનિકો આલ્પ્સના ગ્લેશિયર્સમાં થઈ રહેલા આ આશ્ચર્યજનક ફેરફારો અને પીગળવાની તીવ્ર ઝડપ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી રહ્યા છે

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 PM


Latest podcast episodes

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now