AIના વધતા વ્યાપ સાથે તેના પર નિયંત્રણો લાગુ કરવાની વધતી જતી માંગ

AI chatbot - Artificial Intelligence digital concept

AI chatbot usage and concepts Credit: Vertigo3d/Getty Images

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


કલ્પના કરો કે એક એવું AI જે માત્ર તમારા પ્રશ્નોના જવાબો જ નથી આપતું, પરંતુ સ્વાયત્ત રીતે તમારી ફ્લાઇટ બુક કરે છે અને પોતાના જ એક અલગ સોશિયલ નેટવર્ક પર અન્ય AI સાથે વાતચીત પણ કરે છે. આ "એજન્ટિક AI" નો ઉદય છે, જે એક એવી ઝડપથી વિકસતી ટેક્નોલોજી છે જેના વિશે નિષ્ણાતો ચેતવણી આપે છે કે તે માત્ર ત્રણથી પાંચ વર્ષમાં જ માનવીઓને પાછળ છોડી દેતી "સુપર ઇન્ટેલિજન્સ" પ્રાપ્ત કરી શકે છે આ નવી દુનિયાને સમજવા અને ટેક નિષ્ણાતો બહુ મોડું થઈ જાય તે પહેલાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ દોડને રોકવા માટે નિયંત્રણોની માંગ કરી રહ્યા છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now