ઓસ્ટ્રેલિયામાં યોજાયેલ સાયન્સ અને ટેક્નોલોજીની આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં પહોંચતા ગુજરાતી વિદ્યાર્થીઓ.

Rajkot Team with the teacher Source: Courtesy: Ashwin Shah
ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં સાયન્સ અને ટેક્નોલોજીની આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધા યોજાઈ. એમાં ભારતમાંથી ઘણા સ્પર્ધકોને પાછળ રાખીને રાજકોટ, ગુજરાતથી વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા સુધી પહોંચ્યા. શું અને કેવી હતી એમની આ મુસાફરી? શું નવું બનાવ્યું હતું એમણે આ સ્પર્ધા માટે? વાત કરે છે એમના માર્ગદર્શક અશ્વિન શાહ જેલમ હાર્દિક સાથે..
Share