દૂષિત ખોરાકને ઓળખવા માટે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકો લઇને આવ્યા છે નવી રીતો

Nuclear scientist Dr Debashish Mazumder is working to end food fraud (SBS-Spencer Austad).jpg

Nuclear scientist Dr Debashish Mazumder is working to end food fraud Source: SBS / Spencer Austad

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


દર વર્ષે વિશ્વભરમાં લાખો લોકો અસુરક્ષિત અથવા દૂષિત ખોરાકને કારણે બીમાર પડે છે. કેટલાક ખોરાકની ભેળસેળ, નાણાકીય લાભ માટે જાણી જોઈને નકલી, ખોટી લેબલવાળી અથવા બદલી નાખેલી ખાદ્ય ઉત્પાદનો વેચવાના કૃત્યને કારણે આ થાય છે. આ અબજો ડોલરની સમસ્યાનો સામનો કરવા માટે ઓસ્ટ્રેલિયન વૈજ્ઞાનિકોએ નવી રીતો વિકસાવી છે.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now