આપણો ખોરાક કરે છે અસર આપણા દાંત પર

Source: Pixabay/stevepb CC0
ઑસ્ટ્રૅલિયામાં Dental Health Week ઉજવાઈ રહ્યું છે ત્યારે સિડની સ્થિત ડૉ. ચેતના પંચાસરા ખોરાકમાં શું ધ્યાન રાખવાથી દાંતની તકલીફોને દૂર રાખી શકાય એ વિષે જરૂરી માર્ગદર્શન આપે છે. એમની સાથેની વાતચીતના આ પહેલા ભાગમાં તેઓ આપણા દાંતની રોજિંદી સમસ્યાઓ અને એના શક્ય ઉપચારો વિષે કેટલીક અગત્યની સલાહ આપે છે.
Share




