વિઝા ફીમાં વધારા બાદ ઓસ્ટ્રેલિયન સરકારે વધુ એક વિઝા અરજીની પ્રક્રિયામાં કર્યો મોટો ફેરફાર

Australian Visa

Australian government announced changes to Training Visa (subsclass 407) application requirements. Source: SBS

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયન સરકારે ટ્રેનિંગ વિઝા (સબક્લાસ 407) માટે અરજીની પ્રક્રિયામાં મોટો ફેરફાર કર્યો છે. જેની હજારો ઉમેદવારોને અસર થશે. આ ફેરફાર કેમ કરવામાં આવ્યો છે અને ઉમેદવારોને કેવી રીતે અસર કરશે એ વિશે વાત કરી રહ્યા છે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટ કૃણાલભાઇ નાયક.

** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે તમને લાગૂ પડતી પરિસ્થિતિ માટે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટની સલાહ મેળવવી.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now