ઓસ્ટ્રેલિયન સરકારે વિઝા ફીમાં કર્યો બમણો વધારો, ઉમેદવારોએ હવે 2300ને બદલે 4600 ડોલર ચૂકવવા પડશે

Australia visa application

Flag of Australia , visa application form and passport on table Source: iStockphoto / mirsad sarajlic/Getty Images/iStockphoto

ઓડિયો સાંભળવા ઉપર આપવામાં આવેલા પ્લે બટન પર ક્લિક કરો.


ઓસ્ટ્રેલિયન સરકારે પોસ્ટ સ્ટડી વર્ક વિઝા (સબક્લાસ 485) વિઝા મેળવવા માટેની ફીમાં 100 ટકા વધારો કર્યો છે. અગાઉ 485 વિઝાની ફી 2300 ડોલર હતી જેને બમણી કરીને 4600 ડોલર કરી દેવામાં આવી છે. આ વધારો કેવી રીતે કરવામાં આવ્યો અને તેની ઉમેદવારો પર કેવી અસર થશે તે વિશે વાત કરી રહ્યા છે ઓસીઝ ગ્રૂપ તરફથી માઇગ્રેશન એજન્ટ પાર્થ પટેલ. SBS Gujarati એ આ મુદ્દે ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સનો પણ સંપર્ક કર્યો હતો.

** ઓડિયોમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય સંજોગોને આધારિત છે તમને લાગૂ પડતી પરિસ્થિતિ વિશે રજીસ્ટર્ડ માઇગ્રેશન એજન્ટનો સંપર્ક કરવો.

SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.

SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.

SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.

તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm


Share

Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now