Australian authorities take dramatic new steps against coronavirus
ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસનો કહેર વધતો જાય છે અને આ વાઇરસ હવે એજ કેર તથા હોસ્પિટલ સુધી પહોંચ્યો હોવાના કારણે ઓસ્ટ્રેલિયના આરોગ્ય વિભાગે વિવિધ પગલા લેવા અંગે વિચારવું પડી રહ્યું છે. સિડનીની હોસ્પિટલના સ્ટાફ અને એજ કેરના કર્મચારીઓને એકાંતમાં મૂકવાની ફરજ પડી છે.

A woman wearing a protective face mask seen in Sydney on Wednesday. Source: AAP
Share
1 min read
Published
Updated
By Lucy Murray, Jennifer Scherer
Presented by SBS Gujarati
Source: SBS
Share this with family and friends