Coronavirus cluster at Sydney's Crossroads Hotel grows to 28 as NSW tightens pub rules
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના નવા કેસની સંખ્યામાં વધારો થતા હોટલ, પબમાં વધુ કડક નિયમોનું પાલન કરવું પડશે, સાઉથ ઓસ્ટ્રેલિયા ન્યૂ સાઉથ વેલ્સ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાંથી રાજ્યમાં પ્રવેશવાના પ્રતિબંધો હળવા કરાશે નહીં.

COVID-19 signage is seen at the Crossroads Hotel in Sydney, Saturday, July 11, 2020 Source: AAP
Share
1 min read
Published
By SBS Gujarati
Source: SBS
Share this with family and friends