Coronavirus restrictions begin to ease in Australia
નેશનલ કેબિનેટ મિટીંગ બાદ વિવિધ રાજ્યોની સરકારોએ તેમના પ્રદેશની પરિસ્થિતીને ધ્યાનમાં રાખીને કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા કરવાનો નિર્ણય લીધો છે, ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડમાં 15મી મે તથા વિક્ટોરીયામાં 13મી મેથી પ્રથમ તબક્કો અમલમાં આવી રહ્યો છે.

Cafes and restaurants could reopen under stage one but with restrictions on the number of customers. Source: AAP
Share
1 min read
Published
By SBS Gujarati
Source: SBS
Share this with family and friends