Melbourne's nightly coronavirus curfew lifted
મેલ્બર્ન સહિત વિક્ટોરીયામાં કોરોનાવાઇરસની પરિસ્થિતી કાબુમાં આવી રહી હોવાના કારણે સોમવારથી મેલ્બર્નમાં રાત્રી કર્ફ્યુ હટાવાયો, આ ઉપરાંત, વધુ 127,000 કર્મચારીઓ કાર્યસ્થળે પરત ફરશે.

Nightly curfew lifted in Melbourne Victoria Source: AAP
Share
1 min read
Published
By SBS Gujarati
Source: SBS
Share this with family and friends