What might the winter cold mean for the spread of coronavirus in Australia?
આગામી સમયમાં વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધવાથી કોરોનાવાઇરસ સામે લડતા સ્પેન અને ઇટાલી જેવા દેશોને આ મહામારી સામે થોડી રાહત મળશે તેવું અનુમાન છે. પરંતુ, ઓસ્ટ્રેલિયામાં શિયાળો શરૂ થવા જઇ રહ્યો છે તો શું ઠંડા વાતાવરણમાં કોરોનાવાઇરસ ઝડપથી ફેલાશે. આવો જાણિએ...

A man seen in a street during a snowfall. Source: TASS
Share
1 min read
Published
Updated
By Cassandra Bain, Nadine Silva
Presented by SBS Gujarati
Source: SBS
Share this with family and friends