To read article, please click here
New virus can be passed on by humans, raising concerns

Medical staff carry a patient into the Jinyintan hospital, where patients infected with a new strain of Coronavirus. Source: EPA
તાજેતરમાં ચીનના વુહાન શહેરમાં જોવા મળેલો કોરોનાવાઇરસ થાઇલેન્ડ, જાપાન અને દક્ષિણ કોરિયા જેવા દેશોમાં ફેલાયો છે. અત્યાર સુધી ત્રણ લોકોનો ભોગ લેનારા આ વાઇરસની શંકાના આધારે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેન શહેરમાં પણ એક વ્યક્તિની તપાસ ચાલી રહી છે. આવો, જાણીએ આ વાઇરસના ખતરા તથા તેનાથી બચવા અંગેના ઉપાયો વિશે.
Share