Tenants win right to have pets in rental properties

Pets are allowed in rental house Source: Tenplay
ઓસ્ટ્રેલિયાના વિક્ટોરીયા રાજ્યમાં રેન્ટલ પ્રોપર્ટી અંગેના કેટલાક સુધારા અમલમાં આવી રહ્યા છે. જે અંતર્ગત હવે જો કોઇ ભાડૂઆતે ઘરમાં પાલતૂ પ્રાણી રાખવું હશે તો મકાનમાલિક અથવા રેન્ટલ એજન્ટ તે અંગે ચોક્કસ કારણ આપ્યા વિના મનાઇ નહીં કરી શકે. નવા ફેરફાર અંગે પ્રોપર્ટી એજન્ટ ધવલ મહેતા સાથેની વાતચીત....
Share