ભારતમાં 34 વર્ષ બાદ નવી શિક્ષણ નીતિની જાહેરાત કરાઇ છે ત્યારે, આગામી વર્ષોમાં તેને કેવી રીતે અમલમાં મૂકવી તથા નક્કી કરેલા લક્ષ્યાંકોમાં સફળતા મેળવવા કેવા પગલાં લેવા જોઇએ તે વિશે શિક્ષણવિદ ડો ભદ્રાયુભાઇ વછરાજાનીએ SBS Gujarati સાથે વાત કરી હતી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






