હમણાં એક ગ્લોબલ એજ્યુકેશન ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાની શાળાઓના વિદ્યાર્થીઓનું પરિણામ નબળું આવ્યું છે. કઈ હતી એ પરીક્ષા? શું હોઈ શકે એનાં કારણો અને એના ઉપાયો ? એ વિષે વિગતે વાત કરે છે ઑસ્ટ્રેલિયાના અનુભવી હાઇસ્કુલ મેથ્સ ટીચર વિરલ હાથી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.
Follow us on Facebook.
Share






