ગુજરાતી ઉદ્યોગપતિઓ - વિદ્યાર્થીઓમાં મેન્ડરીન ભાષા શીખવાનો ટ્રેન્ડ
છેલ્લા એક દશકથી ઘણા ગુજરાતી ઉદ્યોગપતિઓ ચીનની મેન્ડરીન ભાષા શીખી રહ્યા છે. અને, ઘણા વિદ્યાર્થીઓ પણ વધુ અભ્યાસ અર્થે ચીન જતા હોવાથી આ ભાષાનું જ્ઞાન મેળવી રહ્યા છે. ગુજરાત વિદ્યાપીઠમાં મેન્ડરીન શીખવતા પ્રોફેસર લાવણ્યા ત્રિવેદીએ આ અંગે SBS Gujarati સાથે વાત કરી હતી.

Source: Getty Images
Share
Published
By Pooja Trivedi
Share this with family and friends